Hello friends,
Maharaja Krishnakumarsinhji Bhavnagar University, the head
of the Department of English, Dr. Dilip Barad gave this work to students
through blogs - Task: Your task is to summarize Prof. Vinod Joshi's lectures on
Indian Poetry. Use study materials to write in the English language. You can
also, write some parts of your blog in the Gujarati / Hindi language.
v Fist day (03-12-2019)
INDIAN POETICS AND THE STUDY OF
STYLE
Different
Schools of India n Poetics :
On the very first day
Dr. Joshi talked about Bhasha (language), and Indian Criticism.
What is Indian
criticism? How it is different from western criticism.Western Criticism focuses
on the function, while Indian Criticism focuses on the process.
Western
Criticism = Function
Indian
Criticism = Process
"The purpose of expressing through language is to convey meaning. The spirit reaches through language. Is for validation of ideas."
''विभवानु भव
व्यभिचारी संयोगात् रस निष्पत्ति।''
v વિભાવ
v અનુભાવ
v સંચારી
ભાવસંયોગ
·
વિભાવ: (અલંગન્ભાવ+ઉદિપન) જેના આધારે રસની
નિષ્પત્તિ થાય છે ગુજરાત વ્યક્તિ વચ્ચેનો અનુરાગ અને પ્રકૃતિ (પાત્રો) "બે મુખ્ય વિભાગ" આલંબન વિભાવ ઉદ્દીપન થાય.
અનુભાવ:(પ્રતિક્રિયા) (reaction) "દુષ્યન્તને શકુન્તલાની સામે જોવું
શકુન્તલાનું શરમાવું(પ્રતિક્રિયા)''
સંચારિ ભાવ:
અસ્થાયી ભાવો ( temporary emotions) ''ક્રોધ ,પ્રેમ, ઉત્તેજના, આનંદ''
સંયોગ: સંયોજન સાહિત્યના મર્મના સહયોગથી આવે
એના પરથી રસની નિષ્પત્તિ થાય.
Ø
(આ ચારનો સુભગસમન્વય એટલે
રસ -ભારતમુનિ)
સ્થાયીભાવ
1. વર્ણ વિન્યાસ વક્રતા
2. પદ પૂર્વધ વક્રતા
3. પદ પરાર્ધ વક્રતા
4. વાક્ય વક્રતા
5. પ્રકરણ વક્રતા
6. પ્રબંધ વક્રતા
1. વર્ણ વિન્યાસ વક્રતા:-અક્ષર અક્ષરોને જોડવા સૌંદર્ય પ્રગટ કરવા માટે તથા વર્ણો ના સમનવય થી નીપજતું સૌંદર્ય.
2. પદ પૂર્વધ વક્રતા:-પદની પહેલાં નું પદ ઉદાહરણ તરીકે, "તમે ટહુક્યા ને આભ મને ઓછું પડ્યુ'' જે કંઈમળ્યું છે એ જ મળ્યું ન ગણાય એ પણ મળ્યું કઈ પણ મળ્યું નહીં.ખાલી ગ્લાસ રિક્તતા થી ભરેલો છે.
3. પદ પરાર્ધ વક્રતા:-પદ પછી આવતું પદ ઉદાહરણ તરીકે,"ગઢને હોંકારો તો કાંગરાય દેશે પણ ગઢમાં હોંકારો કોણ દેશે."
4. વાક્ય વક્રતા:- એક વાક્ય જે ન્યાય રૂપ બની શકે ."મેરે પાસ મા હૈ (દીવાર)"
5. પ્રકરણ વક્રતા:-કોઈ એક પ્રકરણ પર લખાતું સાહિત્ય.ઉદાહરણ તરીકે"સૈરેંદ્રી"
6. પ્રબંધ વક્રતા:- આખાય પ્રબંધ નો લક્ષ સૂચવે ઉદાહરણ તરીકે
Thank you...
-
1. રતી / શૃંગારિકરસ2. શોક /કરુણરસ3. વીર /ઉત્સાહરસ4. ક્રોધ /રોદ્રરસ5. હાસ્ય /હાસ્યરસ6. ભય /ભયાનકરસ7. જુગુપ્સા /બિભસ્તરસ8. વિસ્મય /અદભુતરસ9. શમા /નિર્વેદ /શાંતરસ
श्रृंगारकरूणवीररौद्रहास्यभयानका।
बीभत्साद्भूतशांतश्च नवनाट्येरसास्मृता।।
- भरतः नाट्यशास्त्र
बीभत्साद्भूतशांतश्च नवनाट्येरसास्मृता।।
- भरतः नाट्यशास्त्र
1). ભટ્ટ લોલ્લટ : કવિ આવું કહે છેકે નાટકમાં રસ હોતો નથી પણ તેને ઉત્પન્ન કરવો પડે છે. પ્રથમ અનુભવ નાયક અને
નાયિકા અનુંભાવે. કલાકાર દ્વારા રસ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે છે.
2).શ્રીશંકુક - ચાર પ્રકરની
પ્રતીતિઓ દ્વારા રસ અનુમાન કરવાની એટલેકે ધારણા બંધાવાની વાત કરે છે
i.
યથાર્થ પ્રતીતિ,
ii.
મિથ્યા પ્રતીતિ
iii.
સંશય પ્રતીતિ
iv.
સાદ્રશ્ય પ્રતીતિ
૩).ભટ્ટનાયક - તેમણે ભક્તિવાદની વાત કરેલી પ્રક્ષકો અને કલાકારો, બંને ભાવનુભાવમાં ભક્તિવાદ નો રસ ઉત્પન થાય છે
4). અભિનવગુપ્ત – પ્રકાશ ,જ્ઞાન
,આનંદ, ની અનુભૂતિ કરવાની વાત કરે છે
v Third day(05-12-2019)
A. ભાવ નો અનુભવ નિતાંત નિરપેક્ષ છે.
B. પ્રકાશાનંદમય જ્ઞાનની વિશ્રાંતિ
C. ભાષા નિત્યનુતન રચાતી આવતી હોય છે.
D. ભાષા ઉપકરણ માત્ર છે.
E. શબ્દ શબ્દ છે, શબ્દ
ધ્વનિ છે એ શબ્દ સ્ફોટ કરે છે.
આનંદ વર્ધને
ધ્વન્યાલોકની સ્થાપના કરી હતી. તેઓ એક વિવેચક હતા અને તેમણે કલાના સ્પર્શથી ભાષા
સ્વચ્છતાનો સિદ્ધાંત આપ્યો. ધ્વનિ સંસદમાં ત્રણ મુખ્ય શબ્દો સંપાદિત કરવા માટે
વપરાય છે: જે મમટ દ્વારા કાવ્ય પ્રકાશમાં લખાયેલું છે
§ અભિધા:-એટલે કે કાવ્યમાં કોય શબ્દમાં સીધીજ અર્થ લઇ શકાય.
§લક્ષ્ના:- એટલેકે કાવ્યમાં કોય શબ્દનો સીધો અર્થ ન મળે ત્યારે.
§ વ્યંજન:- એટલે કે કાવ્યમાં કોય શબ્દનો સીધો અર્થ ન મળે ત્યારે નજીક નો અર્થ લેવો.
Example:
મીઠાં
મધું ને મીઠાં મેહુલા રે લોલ,
એથી
મીઠી તે મોરી માત રે.
v Forth
& Fifth day (6,7-12-2019)
વાણી
અને અર્થ છૂટા પાડનાર - ભવભૂતિ
વાણી
અને અર્થ ભેગા કરનાર - કાલિદાસ
(1) લૌકિક ધ્વનિ
I.
વસ્તુ ધ્વનિ:- વિચાર મુખ્ય હોય છે.
II.
અલંકાર ધ્વનિ:- જો કોઈને કોઈ અલંકાર નો ઉપયોગ કરવામાં આવે છે.
(2) અલૌકિક ધ્વનિ
I.
રસ ધ્વનિ:- જેમાં કેન્દ્ર સ્થાનમાં રાખવામાં આવે છે.
વસ્તુ ધ્વનિ
અવિચિત્ર છે.
અલંકાર ધ્વનિ
વિચિત્ર છે.
રસ ધ્વનિ અલૌકિક
છે.
1. Dhvani
iti dhvani
2. Dhvanyate
iti dhvani
The first is ‘dhvani iti dhvani’ , that which sounds or
reverberates or implies is dhvani. The second is ‘dhvanyate iti dhvani’ or
dhvani is what is sounded or reverberated or implied. acharya kuntak discovered vakrokti
alankar in his work vakrokti . We are
trying to tune with the universe in this cosmic world. Sir also informed that
it is only new criticism which we are studying now. Kuntakawas a Sanskrit
poetics and literary theorist who is remembered for his work Vakroktijīvitam in
which he postulates the Vakrokti Siddhānta or theory of Oblique Expression,
which he considers as the hallmark of all creative literature. This image is
showing types of Vakrokti and each type consists of its own value in the poem.
જે કુદરતમાં છે
એ જ કલામાં છે.
"વક્રોક્તિ-
કૃતંક"
शब्दार्थों
सहितो काव्यम वक्र कवि व्यापार शालिनी।
बन्धे
व्यवस्थिता काव्य तद्दिधदालहादकारी धारीणी।।
- શબ્દ અને અર્થને કેન્દ્રમાં જ રાખ્યા.સાહિત્યનો હેતુ સૌંદર્ય અનુભવવાનું છે. શબ્દ અને અર્થ દ્વારા જ વક્રોક્તિ જન્મ આપે છે.
- "વળાંક જ સુંદર હોય છે સાહિત્યનું હેતુ સૌંદર્યનો અનૂભવ કરવાનું છે"
- "વક્ર- વાકુ"
- શબ્દ અને અર્થ દ્વારા કાઢીને સુંદરીને પામવાનું હોય છે લેંગ્વેજ સાથે રમે છે ભાષા પર આક્રમણ કરે છે આત્મ સુંવાદ દ્વારા પૂરેપૂરી સમજવાની કોશિશ કરે છે.
- દિવસની શરૂઆત શેક્સપિયરની ત્રણ એકમોના ખૂબ ટૂંકા પરિચયથી કરી. જે સમય અને ક્રિયા છે, ત્રણ એકતા શુદ્ધ સૌંદર્યલક્ષી ભાવનાને સમજવામાં મદદ કરી રહી છે.કોઈપણ સાહિત્યમાં સૌંદર્ય શાસ્ત્ર આકર્ષિત કરે છે અને ગ્લેમર ઉત્પન્ન કરે છે.
·
"વક્રતા"
2. પદ પૂર્વધ વક્રતા
3. પદ પરાર્ધ વક્રતા
4. વાક્ય વક્રતા
5. પ્રકરણ વક્રતા
6. પ્રબંધ વક્રતા
1. વર્ણ વિન્યાસ વક્રતા:-અક્ષર અક્ષરોને જોડવા સૌંદર્ય પ્રગટ કરવા માટે તથા વર્ણો ના સમનવય થી નીપજતું સૌંદર્ય.
2. પદ પૂર્વધ વક્રતા:-પદની પહેલાં નું પદ ઉદાહરણ તરીકે, "તમે ટહુક્યા ને આભ મને ઓછું પડ્યુ'' જે કંઈમળ્યું છે એ જ મળ્યું ન ગણાય એ પણ મળ્યું કઈ પણ મળ્યું નહીં.ખાલી ગ્લાસ રિક્તતા થી ભરેલો છે.
3. પદ પરાર્ધ વક્રતા:-પદ પછી આવતું પદ ઉદાહરણ તરીકે,"ગઢને હોંકારો તો કાંગરાય દેશે પણ ગઢમાં હોંકારો કોણ દેશે."
4. વાક્ય વક્રતા:- એક વાક્ય જે ન્યાય રૂપ બની શકે ."મેરે પાસ મા હૈ (દીવાર)"
5. પ્રકરણ વક્રતા:-કોઈ એક પ્રકરણ પર લખાતું સાહિત્ય.ઉદાહરણ તરીકે"સૈરેંદ્રી"
6. પ્રબંધ વક્રતા:- આખાય પ્રબંધ નો લક્ષ સૂચવે ઉદાહરણ તરીકે
"મહાભારત અસત્યનો
સત્ય પર વિજય સૂચવે છે"
પ્રાસાદ: બોલીને સમજાય
સરળ હોય.
ઓજસ: તેજીલી તોખરી
ભાષા તર્ક રહેલો હોય.
માધુરી: શ્રુતિ રમ્ય
હોય , મધુરતા હોય.
v Sixth day(08-12-2019)
“અલંકાર”
અલંકાર
એટલે અલંકારો. તે કલાત્મક શણગાર તરીકે પણ જોઇ શકાય છે. ભમ્હે અલંકારશાસ્ત્ર
ગ્રંથસ્થળ અંકર વિશે વિસ્તૃત વર્ણનાત્મક વર્ણનો છે. અલંકાર અને ભાષાએ બે વાર લાગુ
કર્યું છે કુદરતી કુદરતી જન્મજાત નહીં. "ક્યારેક અલંકાર વાળુ ક્યારેક અલંકાર
વગર નું કાવ્ય કયો અલંકાર ક્યાં વપરાય તે માટેનું સ્થાન મુક્તક યોગ્ય સ્થળે વપરાય
અર્થ મળે છે અર્થ સ્થાને વપરાયેલો અલંકાર સૌંદર્યમાં વધારો કરે છે.' દમયંતી નું મુખ ચંદ્ર જેવું છે. એ અલંકાર થી
ભરેલ વાક્ય છે. અલંકાર હંમેશા શબરો સાથે ઓતપ્રોત હોવો જોઈએ, અડોઅડ નહિ. કાવ્યમાં અલંકાર હોય પણ ક્યારેક ના
હોય તો પણ ચાલે. સરલ અલંકાર, નિરલંકાર જેવા
પ્રકારો ભામહે આપ્યા છે.
"રજૂઆત કરવાની
રીત"
"શૈલી વ્યક્તિત્વ
છે"
કાલિદાસ
વૈદર્ભી શૈલી
પાંચાલી
શૈલી
ગૌડી
શૈલી
લાટ
શૈલી.
Thank you...
No comments:
Post a Comment
if you have any knowledge. please let me know