1 October 2019

Youth Festival 2019 MKBU







29માં યુવક મહોત્સવ રંગ - મોહન – 2019





કલાયાત્રા  
                                                               તા , 25 સપ્ટેમ્બર ,બુધવાર.

29માં યુવક મહોત્સવ રંગ - મોહન - 2019નો કાલ તા , 25 સપ્ટેમ્બરને બુધવારથી આરંભથયો હતો. દર વર્ષની જેમ કલાયાત્રા સાથે આરંભ થયો હતો,સાથે આ વર્ષે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ હોવાને કારણે યુનિવર્સીટીમાં મહાત્મા ગાંધીજીની થીમ ની સાથે સાંજે 4 ક્લાકે શામળદાસ આર્ટસ કૉલેજથી પ્રસ્થાન થયું હતું  . રંગ - મોહન - 2019ના આ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ યાત્રા શામળદાસ આર્ટ્સ કોલેજ , મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એમ . જે . કોલેજ - આ કૉલેજ ની થીમમાં ગાંધી બાપુ આ કૉલેજ ની વિવિધતા માં એકતા આ ફ્લોટ માં ગાંધીબાપુ ની આફ્રિકા છવાયેલા રહ્યા હતા . મહાત્માએ સ્વચ્છતા અને નવા ભારતની થીમ ખરેખર ની સફર જોવા મળી હતી . જ્યાં , અહિંસા , ક્ષમા , સત્ય જેવા આપેલા અખંડ ભારતના ઉજાગર કરતી હતી . ' ' બાપુને ' ગોરા ન હોવાના કારણે ટ્રેન આદર્શો નું ક્યાંય પાલન થઈ રહ્યું નથી તેમ ભારતમાતા કી જય અને અખંડ ભારત ' પરથી ઉતારી મૂકવામાં આવે છે . અને દર્શાવતા શબ્દો જેવા કે અસત્ય , હિંસા જેવા નારા ની સાથે ભારત નાં વિવિધ ધર્મો બાપુ રંગભેદ સામે લડત ચલાવે છે વગેરે ગાંધીબાપુ નાં ત્રણ વાનર નાં હાથ નાં અરીસા સમાં અલગ અલગ વેશભૂષા ફ્લોટમાં ટ્રેન ની અંદર અંગ્રેજી બેઠેલા માં જોવા મળ્યા હતા . ' મેરે નિશાન હૈ માં સજ્જ વિદ્યાર્થીઓ નજરે પડી રહ્યા છે અને પાછળ બાપુ ચાલતી આવે કહીં ? ભારત દેશ માં વિવિધ ધર્મ નાં લોકો છે . જેનો સંદેશ છે કે ' ચામડી નો રંગ જનતા ને પૂછે છે કે ક્યાં છે મારું સપનાનું માટે પ્રેમ એક કરતો તાંતણો છે તેની ઝાંખી ક્યારેય વ્યક્તિ ની સારાઈ નક્કી નથી . આ ફ્લોટ માં નજરે પડી હતી . કરતો ' લીલીઝંડી વેળાએ અમીછાંટણા આજે સાંજે 4 . 35 કલાકે મહાનુભાવોએ યાત્રાને લીલી ઝંડી આપી હતી . આ સમયે મેઘરાજાએ પણ અમીછાંટણા કરી શુકન કરાવ્યા હતા . કલાયાત્રામાં ફ્લોટની સંખ્યામાં ઘટાડો કલાકાર યાત્રામાં દર વર્ષે ઓછામાં ઓછી 12થી 15 જેટલી કોલેજો તો ભાગ લેતી જ હોય છે પણ આ વખતે માત્ર 7 કોલેજ - ભવને ભાગ લીધો હતો .ભાવનગર ) મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ . ના યુવક મહોત્સવનો બુધવારે સાંજે રંગદર્શી કલાયાત્રા સાથે આરંભ થયો હતો . આજે કલાકાર યાત્રામાં પણ ગાંધીજીની થીમ અને ગાંધી વિચારધારા જ છવાઈ ગઈ હતી .




ઉદઘાટન,

ભાવનગર તો કલા અને સંસ્કૃતિની નગરી છે અને આ નગરમાંથી અનેક કલાકારોએ રાજ્ય , રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કલામાં પોતાની આગવી ઓળખ સ્થાપી છે જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ . ના આ યુવક મહોત્સવે નવોદિત કલાકારોના હીરને પારખ્યું છે અને કલા પ્રસ્તૃતિ માટે પ્લેટફોર્મ આપી આગળ વધવાની તક આપી છે તેમ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે યુનિ ના 29માં યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહમાં અધ્યક્ષીય સંબોધનમાં જણાવી મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે રંગ - મોહન શિર્ષક આપ્યું છે તેની સરાહના કરી પરિવર્તન એ ભલે સંસારનો નિયમ હોય પણ ગાંધીજીન વિચારધારા એવી છે કે જેને કોઇ પણ કાળ , કોઈ પણ સમય કે કોઈ પણ ક્ષણનો કાટ લાગ્યો નથી તેમ જણાવ્યું હતું . આજે યુનિ . એમ્ફિ થિયેટરમાં યોજાયેલા યુવક મહોત્સવ રંગ મોહનના ઉદઘાટન સમારોહમાં શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે ગુરૂજનોએ પણ ગાંધી વિચારધારાનો પ્રસાર કરવો જોઈએ અને એક શ્રેષ્ઠ સમાજનું ઘડતર કરવું જોઈએ . સરકાર પણે ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિશિષ્ટ ઉજવણી કરી રહી છે . આ અવસરે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજીએ સૌ કોઈને શુભેચ્છા આપી મહાત્મા ગાંધી , મહારાજા કુણકુમારસિંહજી અને સરદાર પટેલને યાદ કરી આજના યુગમાં દીકરા - દીકરી વચ્ચે ભેદ ને રાખવા તેમજ જ્ઞાતિવાદ , ધર્મવાદ વિગેરેને ભુલાવી ભાવનગરને આગળ લઇ જવા હાકલ કરી હતી . લોક ગાયક કીર્તિદાન ગઢવીએ પોતાની આગવી શૈલીમાં યુવક મહોત્સવના તમામ સર્ધકોને ચેલેન્જ સ્વીકારી જે તે સ્પર્ધામાં ભાગ લીધો તેને બિરદાવી હાર અને જીત નો ગૌણ તેમ સમજાવ્યું . તો અભેસિંહભાઇ રાઠોડે માટીમાંથી ઘડો કે ગોળો થવા માટે જે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તેને વર્ણવી ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંઝે પાંખ , અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ . . . પ્રસ્તુતિથી આખા રંગમંચને ડોલાવ્યું હતુ . આજે હાસ્યકલાકાર ધીરૂભાઈ સરવૈયાએ પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી તો મારા ગામ ખરસડાના ભાણેજ હતા તેમ જણાવી ધક્કા મારી મારીને શાળા - કોલેજે મોકલે એ ઘણે નહીં એમાં તો રસ હોવો જોઇએ . તમારે તો વર્ષમાં પરીક્ષા હશે પણ અમારે કલાકારોને તો રોજ પરીક્ષા હોય છે તેવી ટકોર કરી કલા વગરનું જીવન અધૂર છે એટલે કલાને આત્મસાત કરી આગળ વધવા જણાવ્યું હતું . તેઓએ સૌરાષ્ટ્ર પંથકની 175 જેટલી નદીઓના નામ ચારણી શૈલીમાં ગાયને સૌને પ્રભાવિત કર્યા હતા . લોકગાયક માયાભાઇ આહિરે જણાવ્યું કે માતા અને ગુરૂ જીવનમાં હકારાત્મક અભિગમ શિખવે છે અને તેના પાઠ ભણો તો ક્યાય પાછો નહીં પડો તેવી શિખ આપી હતી . તેઓએ જણાવ્યું હતું કે પાઘડી તમને પહેરાવે માત્ર પાઘડી નથી હોતી પણ અમર રહે . જેમ કે પાઘડીવાળા કૃષ્ણકુમારસિંહજીએ ગાંધીજીને મળી 1800 પાદરની અંજલિ રાષ્ટ્રના ચરણે આપી એટલે કહી શકાય કે આઝાદીના યજ્ઞમાં સૌ પ્રથમ પાઘડી ભાવનગરના રાજવીએ આપી હતી . યુનિ . ના કુલપતિ . મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે વાડ વગર વેલો ઉગે આથી અમારૂ કામ વાડનું છે જેથી કલા રૂપી વેલો ઉગે અને હાર જીત કરતા ભાગ લીધો તે સૌથી વધુ અગત્યનું છે તેમ કહી કોઇ પણ કલાના ક્ષેત્રમાં સફળતા માટે પ્લેટફોર્મની જરૂર હોય છે અને તેવું પ્લેટફોર્મ આવા યુવક મહોત્સવથી મળે છે તેમ જણાવ્યું હતું . અંતમાં આધારવિધિ કુલસચિવ ડો . કૌશિકભાઇ ભટ્ટ કરી હતી .








ધીરૂભાઇ સરવયાએસૌ કોઈનયા , હાસ્યરસમાં તરબોળ . » પ્રૌઢ શિક્ષણમાં વડિલો માંડ માંડ પોતાનું નામ લખતા શિખ્યા પણ ત્યાં તો તેમનું નામ રેશન કાર્ડમાંથી નિકળી ગયું » આજે તો મોબાઇલ આવતા ઘરેથી મહેમાન ભાગી જાય છે » પૂજા કરનારા ધંધામાં પાર્ટનરનું કરી નાંખે છે » ગાંધી એક એવું વિરલ વ્યક્તિત્વ હતા જેની પાસેથી દારૂની કોથળી મળે તો કોણે તે કોથળી મુકેલી તેની તપાસ થાય નહીં કે ગાંધીની . . .



કિર્તિદાન ગઢવીએયુવાનોને ગવરાવ્યું મારી લાડકીને . . . સુખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતે યુવક મહોત્સવમાં ભાગ લીધેલ તે જણાવી જીતો કે હારો તે બાબત ગૌણ છે . પરંતુ ચેલેન્જ સ્વીકારી ભાગ લ્યો છો એ સર્વાધિક અગત્યની બાબત છે તેમ જણાવી મારી | લાડકી . . . . નું અતિ લોકપ્રિય ગીત ગાયું અને શ્રોતાઓને પણ ગવરાવ્યું હતુ .



કૃષ્ણકુમારસિંહજી દેશના વડાપ્રધાન હોતતો ઈતિહાસ અલગહોત | લોક સાહિત્યકાર માયાભાઇ આહિરે જણાવ્યું હતુ કે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને તેમના રાષ્ટ્ર પ્રત્યેના બલિદાન અને શાસનની કુનેહ જોતા તો દેશના પ્રથમ વડાપ્રધાન બનાવાયા હોત તો આજે આ રાષ્ટ્રનો ઇતિહાસ કંઇક અલગ જ હોત એમ જણાવી કોઇ પણ માનવીના જીવનનો આરંભ ગળથુંથીથી થાય છે અને અંત ગંગાજળ આવે છે , પીપળાના પાનથી તુલસીના પાન સુધી જતા જીવન પૂર્ણ થાય છે અને માતાના હા . . . હા . . . થી લઇને હાય . . . હાય સાથે જીવન પૂર્ણ થાય છે 



ભણતરનું કેટલું મહત્વ હોવું જોઈએ તે જણાવતા તેની મિત્ર તેને પોતાના સપના ઓ નું બલિદાન નું આપવા સમજાવે છે . પિતાનાં મૃત્યુ પછી ભણવાનું છોડતી કન્યાને તેની મિત્ર - સમજાવે છે કે , જીવનમાં તને એ વાતનો અફસોસ થશે કે મારા પિતા એક વર્ષ વધુ જીવ્યા હોત તો હું ભણી શકી હોત , 21મી સદીનો જમાનો આવ્યો છે છતાં કેટલાક સમાજ કેવું દંભી જીવન જીવી રહ્યા હોય છે તેવી આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ , મેહુલો અને ગુરુ વંદન નામ ની એકાંકી માં ભજવાયું હતું . સામાજિક જડતા પર નાટકીય ઢબે શાબ્દિક ચાબખા મારતી એકાંકી માં ઉત્તમ અભિનય


મુખવાસથી માંડીને પોપકોર્ન , - શાકભાજીની રંગોળીઓ છવાઈ ભાવનગર 
 લલિત કલા વિભાગ અંતર્ગત રંગોળીની સ્પર્ધા યોજાઈ હતી જેમાં મુખવાસથી માંડીને પોપકોર્ન , શાકભાજીની કલાત્મક રંગોળીઓ છવાઇ ગઇ હતી . સાથે રવીન્દ્રનાથ સ્પર્ધાઓ ચાલી રહી છે . જેમાં ટાગોર , રાણી લક્ષ્મીબાઇ જેવા રંગોળી બનાવવાની સ્પર્ધામાં 29 વ્યક્તિ ચિત્રો પણ દોરાયા હતા . વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . ફોટોગ્રાફી , કોલાજ , રંગોળી ફળ , ફુલ , પાંદડા , કઠોળ , લોટથી | | સહિતની લલિત કલા શાખા બનાવેલી રંગોળીઓ પણ આકર્ષણનું માટે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં કેન્દ્ર બની રહી હતી.



ગોપી અને વિરહિતાનાં ગીતોમાં | સ્ત્રીનું દ્રશ્ય અસ્તિત્વગુંજ્યું ભાવનગર 
મૈયારાં કંસ રાજાની વાલા કોઈને નાં - - દઈએ દાન રે , મારગડો મારો મેલી યુવક મહોત્સવ રંગ મોહન અંતર્ગત દયો ને કુંવર કાન રે તથા પોતાના યોજાયેલ લોકગીત સ્પર્ધામાં અટલ શૃંગારની એક એક વસ્તુ જૂની થતી. ઓડીટોરિયમ અને કોર્ટ હોલ જતાં પરિણીતા શૃંગાર ની સાથે એક ખીચોખીચ ભરેલા હતા . લોકો સીટ એક પરિવારજનો ને હે એવા ઊંચા પ૨ જગ્યા નાં મળવા છતાં લોકગીત રે ટીંબે મારું સાસરું , નીચાં છે કાઈ નિહાળવા તૈયાર હતા . પ્રસ્તુત કરેલી ચારણો નાં નેહરે ગાઈને છેલ્લે ચુંદડી કૃતિઓમાં જ્યારે શ્રીકૃષ્ણ પોતાનાં નાં રક્ષણ માટે વીરા ને બોલાવે છે કે ગોકુળ માંથી માખણ ચોરાઈ જવાના વીરા ને કે જો આણા મોકલે ' ની સાથે  કારણે ગોપીઓને માખણ કંસ પાસે પતિ જ્યારે કામ કરવા જાય અને નવી લઈ જતી જોવા છે અને રોકવાનો પરણેલી સ્ત્રી એકલી રહી જાય તેવા પ્રયત્ન કરે છે ત્યારે ગવાયેલ અમે ગીતો ગુજ્યાં હતા .


ઐશ્વર્યા રાય ચાંદલા ચોડે તે યુનિવર્સિટીમાં વેચવા આવ્યા ! હાસ્ય સાથે ગ્રામ્ય સંસ્કૃતિ , એકાંકીમાં જોવા મળ્યા હતા . ભણતરનું કેટલું મહત્વ હોવું જોઈએ કરૂણરસ , કન્યા કેળવણી . કોલેજનાં વિદ્યાર્થીઓએ વેચવા વાળી તે જણાવતા તેની મિત્ર તેને પોતાના તળપદી ભાષાની અદભત બાઈનું પાત્ર હોય કે ગ્રામ્ય સંસ્કૃતિના સપના ઓ નું બલિદાન ન આપવા માહોલ સાથે વલોણું ફેરવતી સ્ત્રી સમજાવે છે . પિતાનાં મૃત્યુ પછી પ્રસ્તૃતિકરાઇ હોય તે દરેકે પ્રેક્ષકોના દિલ જીતી ભણવાનું છોડતી કન્યાને તેની મિત્ર ભાવનગર 26 સપ્ટેમ્બર લીધા હતા . સમજાવે છે કે , જીવનમાં તને એ આજે અટેલ ઓડીટોરિયમ ખાતે વાતનો અફસોસ થશે કે મારા પિતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાંજે યોજાયેલી એકાંકી સ્પર્ધામાં એક વર્ષ વધુ જીવ્યા હોત તો હું ભણી ભાવનગર યુનિવર્સટી દ્વારા પ્રથમ રાઉન્ડ યોજાયો હતો , જેનો શકી હોત . 21મી સદીનો જમાનો યોજાયેલા યુવક મહોત્સવ ૨ગ બીજો અને ત્રીજો રાઉન્ડ શક્રવારે આવ્યો છે છતાં કેટલાક સમાજ કેવું મોહન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું યોજાશે . વિવિધ કૉલેજ અને ભવનો દંભી જીવન જીવી રહ્યા હોય છે તેવી આયોજન થયું હતું . દ્વારા થયેલી પ્રસ્તુતિ માં હાસ્યરસની આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ , મેહુલો  એશ્વર્યા રાય કપાળમાં ચાંદલા સાથે કન્યા કેળવણી , મહિલાઓ અને ગુરુ વંદન નામ ની એકાંકી માં ચોડે તે ભાવનગરની યુનિવર્સીટીના પરના અત્યાચાર , તળપદી ભાષાનો ભજવાયું હતું . સામાજિક જડતા યુવક મહોત્સવમાં વેચાવા આવ્યા સુભગ સમન્વય જોવા મળ્યો હતો . પર . નાટકીય ઢબે શાબ્દિક ચાબખા હોય તેવા અદ્ભુત અને રમુજી સ્ત્રી શિક્ષણ ની થીમ પર ભજવેલ મારતી એકાંકી માં ઉત્તમ અભિનય | સંવાદો સાથેનાં દૃશ્યો આજે એકાંકીમાં સ્ત્રીનાં જીવનમાં જોવા મળ્યો હતો . 

ગોપી અને વિરહિતાનાં ગીતોમાં  સ્ત્રીનું દ્રશ્ય અસ્તિત્વગુંજ્યું  મૈયારાં કંસ રાજાની વાલા કોઈને નાં - - દઈએ દાન રે , મારગડો મારો મેલી યુવક મહોત્સવ રંગ મોહન અંતર્ગત દયો ને કુંવર કાન રે તથા પોતાના યોજાયેલ લોકગીત સ્પર્ધામાં અટલ શૃંગારની એક એક વસ્તુ જૂની થતી ઓડીટોરિયમ અને કોર્ટ હોલ જતાં પરિણીતા શૃંગાર ની સાથે એક ખીચોખીચ ભરેલા હતા . લોકો સીટ એક પરિવારજનો ને હે એવા ઊંચા પ૨ જગ્યા નાં મળવા છતાં લોકગીત રે ટીંબે મારું સાસરું , નીચાં છે કાઈ નિહાળવા તૈયાર હતા . પ્રસ્તુત કરેલી ચારણો નાં નેહરે ગાઈને છેલ્લે ચુંદડી કૃતિઓમાં જ્યારે શ્રીકૃષ્ણ પોતાનાં નાં રક્ષણ માટે વીરા ને બોલાવે છે કે ગોકુળ માંથી માખણ ચોરાઈ જવાના વીરા ને કે જો આણા મોકલે ' ની સાથે કારણે ગોપીઓને માખણ કંસ પાસે પતિ જ્યારે કામ કરવા જાય અને નવી લઈ જતી જોવા છે અને રોકવાનો પરણેલી સ્ત્રી એકલી રહી જાય તેવા પ્રયત્ન કરે છે ત્યારે ગવાયેલ અમે ગીતો ગુજ્યાં હતા .

યુનિવર્સિટીની એકાંકીમાંભાતીગળ પર લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝિલાયું ભાવનગર યુનિ . ના અટલ ઓડિટોરિયમમાં યોજવામાં આવી હતી . અટલ ઓડિટોરિયમમાં આયોજિત ફોક ઓરકેસ્ટ્રાની ઈવેન્ટમાં ભાવનગર શહેર અને જિલ્લાની વિવિધ કોલેજોની છાત્રોને રંગબેરંગી . વસ્ત્રપરિધાન કરીને ફોક ઓરકેસ્ટ્રની ભાવનગર ( મહેશ પ્રતિનિધિ ) પરિપાન અને અદભુત પંચનથી દર્શકો એકાંકીમાં વિષય વૈવિધ્ય માણવા મળ્યું ઈવેન્ટની પ્રસ્તુત કરી હતી . છાત્રોએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પણ મંત્રમુગ્ધ બન્યા હતા . . છાત્રોનો અથાગ પરીશ્રમ કૃતિઓમાં તબલા , ઢોલક , વાસંળી , શંખ અને ભાવનગર યુનિવર્સિટીના યુવક ના અંગે સાંપડતી માહિતી અનુસાર , દીપાત થતો હતો . મંજીરા જેવા કર્ણપ્રિય વાઘનો ઉપયોગ 4 ભાવનગર યુનિવર્સિટીના “ લી વનચક સ્પર્ધાત્મક ૨૯માં યુવક મહોત્સવમાં એકાંકીની | સ્પર્ધામાં ભાવનગર શહેરની કોલેજના છાત્રોને ટક્કર આપતી અનેક કૃતિનો મામ વિસ્તારની કોલેજોમાં રજૂ કરી હતી . ટાચા સાધનો વચ્ચે ગ્રામ્ય વિસ્તારની કોલેજોના છાત્રોને પણ સુંદર પરવૃતિ મહોત્સવમાં ભાતીગળ લોક કરીને દર્શકોની ઇદ મેળવી હતી . પ્રતિબિંબ ઝિલાયું હતું . યુનિ . યુવકે છાત્રોની એકાંકીની પસ્તૃતિમાં ગરવી મહોત્સવમાં એકાંકીમાં છાત્રોના ગુજરાતી ગામ્ય કલા અને સંસ્કૃતિનું ચોંટાદાર સંવાદો , આકર્ષક વસ્ત્ર અદભુત પ્રતિબિંબ ઝિલાયુ


અંતિમ દિવસની સ્પર્ધાઓ ભાવનગર યુવક મહોત્સવના અંતિમ સવારે 8 વાગ્યા થી 12 . 30 સુધી દુહા દિવસે સવારે 8:30 કલાકે છંદ અને 8 વાગ્યાથી ઇન્ટોલેશન,સમુહગીત સવારે 8 કલાકથી સ્કીટ સ્પર્ધા યોજાઈ હતી .





રંગમોહન 49 કોલેજ વચ્ચે સ્પર્ધામાં સ્વામી સહજાનંદ કોલેજ રનર્સઅપ પુનરાવર્તન MKB યુનિ . યુવક મહોત્સવમાં પરિવર્તન કેપીઇએસકોલેજચેમ્પિયન નહીં હર્ષોલ્લાસ , ગાન - ગુંજારવ સાથે યુવા મહોત્સવનું સમાપન એજ્યુકેશન રિપોર્ટર ભાવનગર a સપ્ટેમ્બર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ . ના 29માં આંતર કોલેજ યુવક મહોત્સવ રંગ મોહન - 2019માં સતત તાળીઓના ગડગડાટ , હર્ષનાદ અને કોલેજિનોના નાચ ગાનું વચ્ચે આ વર્ષે ત્રણ વર્ષ બાદ યુનિ . ને નવા ચેમ્પિયન મળ્યા છે . કહી શકાય કે આ વખતે પુનરાવર્તન નહીં પણ પરિવર્તતનનો નાદ ગુંજ્યો છે . આ વર્ષે ગત વર્ષેની રનર્સ અપ પ્રથમ ] ક્રમવિજેતા સંસ્થા નારાજગી ? મોટાભાગનાઇસી સભ્યો ગેરહાજર કેપીઇએસની ટીમ 158 પોઇન્ટ એકે ક્રમ વિજેતા સંસ્થા પોઇન્ટં ણનિવર્સિટી અને પોલિટિકસએ એક સિક્કાની બે બાજુલ્મો જેવું છે . ફરીવારે તેવું કરી જનરલ ચેમ્પિયન બની છે જ્યારે પ્રથમ કે . પી . ઈ . એસ . કોલેજ 158 120 પોઇન્ટ સાથે રનર્સ અપ પદ રીય સ્વામી સહજાનંદ કોલેજ 121 જ વાતાવરણ ચાલતું હોય તેમ યુનિવર્સિટીનું સંચાલન કરતી એકઝકયુટિવ સ્વામી સહજાનંદ કોલેજને મળ્યું છે . સ્વતિય સાયન્સ કોલેજ કાઉન્સીલના 2 સભ્યો જ હાજર રહ્યા હતા . ભારતીબેન દવે અને જી . પી . 61 ગત વર્ષે તક્ષશીલા કોલેજના જાડેજા સિવાયના તમામ સભ્યોને જાણે કુલપતિ સામે નારાજગી હોય તેમ યજમાનપદે યોજાયેલા યુવક વચ્ચે એક એક પછી પરિણામો જોવા મળ્યા ન હતા . ઉપરાંત સ્થાનિક નિર્ણાયકો કેટલીક કોલેજો સાથે કયાંક મહોત્સવમાં સ્વામી સહજાનંદ જાહેર કરવામાં આવ્યા હતા અને  નિ ક્યાંક સંકળાયેલા હોવાથી પરિણામ બાબતે પણ વાંધાવચકા સપાટી કોલેજે ચેમ્પિયન થવાની હેટ્રીક અંકે હર્ષોલ્લાસ સાથે ઇનામોની લહાણી પર આવ્યાં હતા . કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે મેયર મનભા મોરીની કરી હતી . પરંતુ આ વર્ષે ખુદ યુનિ . અને ઊર્મિસભર ગાન ગુંજારવ સાથે  ગિરહાજરી ઉડીને આંખે વળગી હતી . ના યજમાનપદે આયોજિત 29માં 29માં રંગ - મોહન યુવા મહોત્સવનું યુવક મહોત્સવ રંગ - મોહનમાં શાનદાર સમાપન થયું હતું . અમરનાથ યાત્રાએ જાય પણ માનતા ગોપનાથ , આજે ગત વર્ષે રનર્સ અપ રેલી સમાપન સમારોહમાં શિક્ષણ મંત્રી કેપીઇએસની ટીમે સફળતાનો ડંકો ( રાજ્ય કક્ષા ) વિભાવરીબહેન દવે , વગાવ્યો છે , જ્યારે રનર્સ અપ પદે લોક કલાકાર મેરાણભાઇ ગઢવી , પણ સ્વામી સહજાનંદ કોલેજ જાહેર હાસ્યકાર દીગુભા ચુડાસમા , લોકસાહિત્યકાર મેરાણભાઇ ગઢવીએ કલા પીરસતા પોતાના જ કામમાં થતા આ વર્ષે પરિવર્તનને બદલે સ્ટે . ક . ના ચેરમેન યુવરાજસિંહ  આવે તે વાત સમજાવવા અમરનાથ યાત્રાનું ઉદાહરણ આપ્યું હતું તેમણે પુનરાવર્તનની ગુંજ રહી હતી . ગોહિલ સહિતના મહાનુભાવોની કહ્યું કે , ભગવાન પણ પોતાના ઉપયોગી થતાં હોય તેમ આપણા શ્રધ્ધાળુઓ " રંગ મોહન યુવક મહોત્સવના ઉપસ્થિતિમાં અને યુનિ . ના કાશ્મીરમાં , અમરનાથ યાત્રાએ જાય અને ત્યાં ક્યાંક ખીણમાં ફસાઈ જાય આજે સમાપનના દિવસે કુલપતિ ડો . મહિપતસિંહ ચાવડાના  તો પણ માનતા તો આપણા ગોપનાથ મહાદેવ , ખોડિયાર મંદિરની જ રાખતા સાંજથી યોજાયેલા સમારોહમાં અધ્યક્ષતામાં સમાપન સમારોહ હોય છે . પારકા પોતાનાની આ વાતથી પ્રેક ષકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું કોલેજિયનોની ભારે ઉત્તેજના યોજાયો હતો . 


કલાની રાજધાનીભાવનગર વિભાવરી દવે કલાની વાંસળી અને લાકડીવાળા મોહનનું સાયુજ્ય એટલેગમોહના  સોમવારે શૈક્ષણિક કાર્ય ગુજરાત રાજયમાં ગાંધીનગરને બંધ , પરીક્ષા ચાલુ આર્થિક રાજધાની ગણાવીને રાજયકક્ષાના શિક્ષણમંત્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિભાવરીબેન દવે યુનિવર્સિટીના ભાવનગર યુનિ . ની પરંપરા પ્રમાણે યુવક મહોત્સવમાં વકતવ્ય આપતા યુવક મહોત્સવના સમાપન બાદના ભાવનગરને કલાની રાજધાની દિવસે યુનિ . માં તમામ શૈક્ષણિક ગણી હતી . તેમણે યુવાનોને શીખ કાર્ય બંધ રહે છે તે પ્રમાણે આપતા જણાવ્યું કે , સપના સાકાર સપ્ટેમ્બરને સોમવારે યુનિ . માં તમામ કરવા ખુલ્લી આંખે આગળ વધજો પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે . જ્યારે જે તે કોલેજ અને ભવનોમાં આંખો બંધ કરીને પડયા રહેવાથી સપના પૂરા થતાં હોતા નથી . ચાલતી પરીક્ષાનું કાર્ય ચાલુ રહેશે . મહારાજા કૃષ્ણકુમારસિંહજી મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ ભાવનગર યુનિવર્સિટી ત્રણ કમિટીના ચેરમેન યુવરાજસિંહ દિવસથી ચાલી રહેલા કલાના ગોહિલે સ્વચ્છતાનો સંદેશો ઉત્સવ સમા યુથ ફેસ્ટીવલનું આપીને જણાવ્યું હતું કે , પાણીનો આજે સમાપન થયું હતું નળ બીજાના ઘરે બંધ કરી દેવો , જેમાં વિજેતા સ્પર્ધકોના નામ રૂમમાંથી બહાર નીકળતા લાઇટ જાહેર કરવા સાથે બે જાણીતા પંખા બંધ કરી દેવા તે બધી પણ કલાકારો મ ેરામણભાઇ ગઢવી દેશ સેવા જ છે . અને દિગુભા ચુડાસમાએ કુલપતિ મહિપતસિંહ ચાવડાએ પોતાની કલા પીરસીને ભાગ લીધો તે બધાને જીતેલા કોલેજીયનોને ખુશ કરી દીધા હતા . ગણાવીને પ્રોત્સાહન પૂરૂ પાડયું ઉપરાંત શિક્ષણમંત્રી વિભાવરીબેન હતું કારકિર્દીમાં આગળ વધવા દવે અને કુલપતિ મહિપતસિંહ સફળતા માટે આત્મવિશ્વાસ , ચાવડાએ વિદ્યાર્થીઓને હિંમત , સંતુલન જેવા ગુણોની વાત પ્રેરણાદાયી વકતવ્ય આપ્યું હતું કરી બોધ આપ્યો હતો .

સમાચાર પત્રમાંથી
અભાર.

No comments:

Post a Comment

if you have any knowledge. please let me know

Language Lab