રોમન આંક
- રોમન આંકમાં એકનો એક આંક વધુમાં વધુ ત્રણ વખત લઈ શકાય, તેના કરતાં વધુ વખત લઈ શકાય નહી.
EX.1=I
2=II
3=III
4=IV (ત્રણથી વધુ વખત લઈ શકાય નહી)
- રોમન આંકમાં કોઈ આંક બાદ કરવો હોયતો મૂળઆંકની ડાબી બાજુ આંક મૂકવાથી આંક બાદ થાય.
EX. 5-1=4
V-I=IV
- રોમન આંકમાં કોઈ આંક ઉમેરવો હોયતો મૂળ આંક ની જમણી બાજુએ મૂકવાથી ઉમેરો થાય.
EX. 5+1=6
V+I=VI
- રોમન આંકમાં બે કે તેથી વધારે આંક આપેલા હોય ત્યારે ઉમેરો કે બાદ નાની રકમમાંથી જ કરવો.
EX. (ઉમેરો) 2+1=3
II+I=III
(બાદ) 3-1=2
III-I=II
- રોમન આંકમાં બે આંક કે તેના કરતાં વધુ આંક આપેલા હોય ત્યારે અને તેમાં ઉમેરો કે બાદ કરવો હોયતો હંમેશા એકમનાં આંકમાથી જ કરવો.
1.I
21.XXI
400.CD
2.II
22.XXII
500.D
3.III
23.XXIII
600.DC
4.IV
24.XXIV
700.DCC
5.V
25.XXV
800.DCCC
6.VI
26.XXVI
900.CM
7.VII
27.XXVII
1000.M
8.VIII
28.XXVIII
1100.MC
9.IX
29.XXIX
1200.MCC
10.X
30.XXX
1300.MCCC
11.XI
40.XL
1400.MCD
12.XII
50.L
1500.MD
13.XIII
60.LX
4000.M(V)
14.XIV
70.LXX
5000.(V)
15.XV
80.LX
10,000.(X)
16.XVI
90.XC
17.XVII
100.C
18.XVIII
110.CX
19.XIX
200.CC
20.XX
300.CCC
EXAMPLE:-
1).55=50+5=LV
2).76=70+6=LXXVI
3).89=80+9=LXXXIX
4).47=40+7=XLVII
5).448=CDXLVIII
6).570=DLXX
7).983=CMLXXXIII
8).1268=MCCLXVIII
9).2833=MMDCCCXXXIII
10).3909=MMMCMIX
EXERCISE:-
39 =?
59 =?
79 =?
88 =?
99 =?
1497 =?Thank you